રાજસ્થાન અને ચેન્નાઈની મેચમાં કુમાર સાંગાકારા સાથે અભિનેત્રી જોવા મળતા ભલભલાના ભવા ઉંચા થઈ ગયા; રિયાન પરાગે મોબાઈલનો ઘા કરતા સોશિયલ મીડિયા પર ફિટકાર વરસી; ધોની બેટિંગમાં કેમ મોડો આવે છે તેની ચોખવટ કરતા કોચ સ્ટીફન ફ્લેમિંગે શું કહ્યું?; જાડેજાની સામે જ પુષ્પા ફિલ્મનો હુક સ્પેટ “મેં ઝૂકેગા નહીં’ કરી કોણ ચર્ચામાં આવી ગયું? IPLની આવી જ ઈનસાઈડ જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’