યેસુ-યેશુ ખ્રિસ્તી ધાર્મિક નેતા પાદરી બજિન્દર સિંહને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોહાલી કોર્ટે તેને આ સજા આપી. જે બાદ મોહાલી કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…