IPL 2025ની 14મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. બેંગલુરુ બે જીતથી 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દરમિયાન, ગુજરાત બે મેચમાં એક જીતથી બે પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આજની મેચ કોણ જીતશે, બેંગલુરુ કે ગુજરાત? આજે ટૉપ સ્કોરર કોણ હશે? ગુજરાતનો સાઈ સુદર્શન, જેણે છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી છે, તે આજે કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.