ક્રિકેટર અરશદ ખાને વિરાટ કોહલીની વિકેટ લીધી તો ફેન્સ અભિનેતા અરશદ વારસીની પોસ્ટ પર કોમેન્ટ કરી આવ્યા; ગિલે RCB સામે મેચ જીત્યા પછી બરાબર રાત્રે 12 વાગ્યે વ્યંગાત્મક ટ્વીટ કર્યું; રોહિત શર્મા માટે એક વિદેશી ખેલાડીએ ના બોલવાનું બોલી દીધું. મુંબઈની ટીમમાં સ્થાન પર શું સવાલ ઉઠાવ્યો? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.