IPL 2025ની 17મી મેચમાં, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ચેન્નઈના ચેપોક મેદાન પર દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. જ્યાં બે મેચમાં બે જીત સાથે, DC ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, CSK ત્રણ મેચમાં બે હાર સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે સંઘર્ષ કરી રહી છે. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે દિલ્હી? ટીમનો હાઇએસ્ટ વિકેટ ટેકર CSKનો નૂર અહેમદ કેટલી વિકેટ લેશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.