back to top
Homeસ્પોર્ટ્સઆજે ચેન્નઈ જીતશે કે પછી પંજાબ?:ગાયકવાડ કે પછી અર્શદીપ સિંહ, કોણ બનશે...

આજે ચેન્નઈ જીતશે કે પછી પંજાબ?:ગાયકવાડ કે પછી અર્શદીપ સિંહ, કોણ બનશે મેચ વિનર?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્શન કરો

IPL 2025ની 22મી મેચ અને દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સીઝનમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 મેચ અને પંજાબ કિંગ્સે 3 મેચ રમી છે. ચેન્નઈ 4માંથી ફક્ત 1 મેચ જીતી શક્યું છે. પંજાબે પહેલી 2 મેચ જીતી હતી અને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે પંજાબ? આજે નૂર અહેમદ કેટલી વિકેટ લેશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments