ગુજરાતમાં 6 દાયકા બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું. દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓથી લઈ કાર્યકરોએ બે દિવસ અમદાવાદમાં ધામા નાખ્યા. અધિવેશનમાં ઘણા નેતાઓએ ભાષણ આપ્યા. તો ઘણાએ શાયરીઓનો તડકો પણ લગાવ્યો. જેના પર સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે તાળીઓ પાડતાં દેખાયા હતા. કોંગ્રેસના નેતાઓનો આ વીર રસ તમે પણ ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયોમાં જુઓ…