અંબાતી રાયડુએ સિદ્ધુ વિશે ટિપ્પણી કરી અને ભેરવાઈ ગયો. સિદ્ધુએ કોમેન્ટરી કરતાં કરતાં સંભળાવી દીધું; પંજાબ સામેની મેચમાં કોન્વેને રિટાયર આઉટ કર્યો. છેલ્લે, ધોની પણ મેચ ફિનિશ ના કરી શક્યો. જાણો મેચની ઇનસાઈડ; ટ્રેવિસ હેડે સુપર માર્કેટમાં લોકો સાથે ફોટો ના પડાવ્યો, કેવાં રિએક્શન આવ્યાં? વીડિયોમાં જુઓ; શાર્દૂલ ઠાકુરે સળંગ પાંચ વાઇડ નાખતાં લોકોએ કેવી મજાક બનાવી?; યઝુવેન્દ્ર ચહલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં RJ મહવશનો ફોટો મૂકતાં જ લોકોને મસાલો મળી ગયો; IPLની આવી જ ઇનસાઇડ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.