back to top
Homeસ્પોર્ટ્સધોની અને ઋતુરાજ વચ્ચે વેર-ઝેર?:કેપ્ટન બદલાયા પછી ઈન્સ્ટાગ્રામ પરથી થાલાને અનફોલો કર્યાની...

ધોની અને ઋતુરાજ વચ્ચે વેર-ઝેર?:કેપ્ટન બદલાયા પછી ઈન્સ્ટાગ્રામ પરથી થાલાને અનફોલો કર્યાની અટકળો; વાવાઝોડા વચ્ચે રોહિત શર્માની મજાક-મશ્કરી જોઈ લો

ઋતુરાજ ગાયકવાડ અને ધોની વચ્ચે કેપ્ટનશીપ વોરની અટકળો ઉપડી. ઋતુરાજે ધોનીને ઈન્સ્ટાગ્રામમાંથી અનફોલો કરી દીધો એ વાત કેટલી સાચી?; csk-kkrની મેચમાં 61 બોલનું વિચિત્ર કોમ્બિનેશન, એક ટીમ જીતી અને એક હારી એનું કનેક્શન જોડાયું; દિલ્હીના મેદાનમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો, રોહિત શર્માએ ત્યારે કેવી મજા લીધી?; ગુજરાતનો એક એવો ખેલાડી ઈન્જર્ડ થયો જે કુદાકુદ કરતો હતો. આ ખેલાડી કોણ? જાણલા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments