ઘડિયાળના કાંટા માત્ર સમય જોવા કે સાચવવા પૂરતા જ નથી. પરંતુ ઘડિયાળના કાંટાની ગતિ તમારી પ્રગતિ-ઉન્નતિ અને ભાગ્યોદય સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈપણ અગત્યના કામ માટે કોઈ મહત્ત્વના વ્યક્તિને કોલ કરો ત્યારે તે સમયે ઘડિયાળના ત્રણેય કાંટા ઉપરની દિશા તરફ જતા હોય અર્થાત્ ઘડિયાળ માં ત્રણેય કાંટા ૬ થી ૧૨ વચ્ચે હોય તો તમારો પ્રત્યુત્તર સામેથી ‘હા’ માં આવે છે. આ વાતને ઊંડાણથી સમજવા ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગરના આ વિડીયો ને ધ્યાનથી જુઓ અને સફળતાને ઘડિયાળના કાંટે સિદ્ધહસ્ત કરો…