દિલ્હી-મુંબઈની મેચમાં તો ઘણું બધું થયું…બુમરાહ-કરુણની બોલાચાલીમાં રોહિત શર્માએ બરાબરની મજા લીધી; MIને વિકેટ મળતા જ હાર્દિકે રોહિતને ફ્લાઇંગ કિસ આપી; અમ્પાયરે પંડ્યાનું બેટ કેમ ચેક કર્યું?; લખનઉ સામેની મેચ પહેલાં પ્રેક્ટિસ સેશનમાં ધોનીને ફિઝિયોની કેમ જરૂર પડી?; તો આ PSLમાં ઇંગ્લેન્ડના ખેલાડીને ટીમે શું આપ્યું?; આ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.