ગાંધીનગરના કમલમમાં ભાજપની બેઠક મળશે. જેમાં સાંસદો, જિલ્લા પ્રમુખો, પ્રદેશ પદાધિકારીઓ હાજર રહેશે. પરંતુ, સી.આર.પાટીલ નહીં હાજર રહે તેવી ચર્ચા છે. રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસમાં બેઠક કર્યા બાદ ત્યાંથી રવાના થયા અને પછી ભાજપના એક સાંસદ સર્કિટ હાઉસ પહોંચ્યા તો કોંગ્રેસના એક-બે નેતાને મળ્યા. એક જાગૃત નાગરિકે ચિમકી ઉચ્ચારી છે કે જો માજી સાંસદ પોતાની નેમ પ્લેટમાં ભૂતપૂર્વ નહીં લખાવે તો આંદોલન કરીશું. ગુજરાતભરની પોલિટિકલ ગોસીપ માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’