સેબીના પગલા બાદ, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક અને લીઝિંગ કંપની જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડના શેર ગુરુવારે 5% ઘટીને રૂ. 116.54 પર આવી ગયા. બુધવારે પણ તેમાં 5%નો ઘટાડો થયો હતો. આ વર્ષે કંપનીનો શેર લગભગ 85% ઘટ્યો છે. ત્રણ પ્રકરણોમાં આખો મામલો જાણો… પ્રકરણ-1: સંકટ પ્રકરણ-2: છેતરપિંડી પ્રકરણ-૩: શરૂઆત