back to top
Homeગુજરાતજોસ બટલરના 97 રનથી ગુજરાત જીત્યું:દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું; પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4...

જોસ બટલરના 97 રનથી ગુજરાત જીત્યું:દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું; પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી, પોઈન્ટ્સ ટેબલમાં GT ટોપ પર

જોસ બટલરના 97 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો. ગુજરાતે સિઝનમાં તેની પાંચમી જીત નોંધાવી, જ્યારે દિલ્હીની બીજી હાર થઈ. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ લીધી હતી. બટલરે શેરફાન રધરફર્ડ સાથે સદીની ભાગીદારી પણ કરી. ગુજરાતે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. દિલ્હીએ 8 વિકેટ ગુમાવ્યા બાદ 203 રન બનાવ્યા. ગુજરાતે 20મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું. 97 રન બનાવનારા બટલરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments