ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મુલ્લાનપુર ખાતે મુકાબલો થશે. IPL 2025માં PBKSએ 7 માંથી 5 મેચ જીતી છે. જ્યારે RCBએ આ સિઝનમાં એટલી જ મેચોમાંથી 4 જીતી છે. આજની મેચ કોણ જીતશે, પંજાબ કે બેંગલુરુ? આજે વિરાટ કોહલી કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે…