RCBના ફેન્સે વળી એવું તો શું કર્યું કે આખા ગુજરાતમાં તેની ચર્ચા થવા લાગી! લગ્નની થીમ જ આખી મેચ પર ગોઠવી દીધી. વરરાજાએ તો વિરાટ કોહલીના નામવાળું ટી-શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું.. લગ્નની દરેક થીમમાં પાછળ RCBની થીમ ગોઠવી દીધી. તો બીજી તરફ જેને BCCIએ હાંકી કાઢ્યા એ કોચને શાહરુખની ટીમે રાખી લીધા. ઉપરના ફોટા પર ક્લિક કરો અને માણો આજનો મેચ મસાલા એપિસોડ.