back to top
Homeસ્પોર્ટ્સઆજે KKRનો મુકાબલો GT સામે:સાઈ સુદર્શન કેટલા રન બનાવશે? પ્લેયર ઓફ ધ...

આજે KKRનો મુકાબલો GT સામે:સાઈ સુદર્શન કેટલા રન બનાવશે? પ્લેયર ઓફ ધ મેચ કોણ બનશે?; ભાસ્કર પોલમાં આપો તમારો અભિપ્રાય

આજે IPLની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે. આ સિઝનમાં ગુજરાતની ટીમ 7 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRનું પ્રદર્શન આ સિઝનમાં એટલું સારું રહ્યું નથી. કોલકાતાની ટીમ 7 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજની મેચ કોણ જીતશે, કોલકાતા કે ગુજરાત? આજે સાઈ સુદર્શન કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 પ્રશ્નો પર તમારો અભિપ્રાય આપો. પ્રિડિક્શન પહેલાં મેચની પ્રિવ્યૂ સ્ટોરી પણ વાંચી લો- લિંક 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments