back to top
Homeગુજરાતબારડોલીમાં એક દેશ, એક ચૂંટણી અંગે પરિસંવાદ:ધારાસભ્ય ઈશ્વર પરમારે બાબેન ગામમાં યુવાનો...

બારડોલીમાં એક દેશ, એક ચૂંટણી અંગે પરિસંવાદ:ધારાસભ્ય ઈશ્વર પરમારે બાબેન ગામમાં યુવાનો સાથે કર્યો સંવાદ

બારડોલી તાલુકાના બાબેન ગામમાં એક દેશ, એક ચૂંટણી અંતર્ગત એક મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપના નેતા જગદીશ પારેખ, ભાવેશ બાબેન અને રાજેશ પટેલ સહિતના અન્ય ભાજપના નેતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે નેતાઓએ એક દેશ, એક ચૂંટણીની વિભાવના અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments