મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26થી વધુ લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા ટુરિસ્ટના નામ પૂછ્યા, પછી ગોળીબાર કરીને ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલા પછીની પરિસ્થિતિ ફોટામાં જુઓ…