શુભમન ગીલને લગ્નનો સવાલ પુછાયો તો શરમાઈને શું જવાબ આપ્યો? જાણવા માટે વીડિયો જુઓ; IPLમાં સંસ્કારી ખેલાડી આવ્યો. પોતાનાથી મોટા ખેલાડીઓ અને ક્રિકેટના સાધનોને નમન કરતો દેખાયો. આ ખેલાડી કોણ? વીડિયોમાં જુઓ; ટીમ ઈન્ડિયામાં અંદરખાને કંઈક રંધાતું હોવાની શંકા, લોકોને કંઈક મોટું થવાના અણસાર કેમ આવી ગયા? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’