કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાનો શોક ખેલાડીઓ અને અમ્પાયરે અલગ રીતે પાડ્યો; લખનઉ-દિલ્હીની મેચમાં જોયા જેવી થઈ. કે.એલ.રાહુલ કોની સાથે વાત કરવા ઉભો ના રહ્યો અને રિષભ પંત કોના પર અકળાયો? વીડિયોમાં જુઓ; પાકિસ્તાન ક્રિકેટની ફરી આબરૂ ગઈ. ખેલાડીઓએ શું કર્યું? જોવા અને જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’