પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટરે પહલગામ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાની સરકારના મૌન પર સવાલ કર્યા; PSLની માઠી દશા. અમુક એપ્લીકેશને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા; જ્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામનારને બધા ખેલાડી શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા ત્યારે હાર્દિક પંડ્યા શું કરતો હતો?; CSK વિશે હવે સુરેશ રૈનાએ મોટો ધડાકો કર્યો, શું બોલ્યો રૈના? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’