IPL-18ની 44મી મેચમાં આજે કોલકાતા નાઈટરાઈડર્સ (KKR)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સાથે થશે. મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. KKR અને PBKSનો આ સીઝનમાં બીજી વાર આમને-સામને થશે. પંજાબ પોઈન્ટ્સ ટેબલમાં 5 જીત અને 3 હાર સાથે પાંચમા સ્થાને છે. જ્યારે કોલકાતા 8 મેચમાં 3 જીત અને 5 હાર સાથે સાતમા સ્થાને છે. પ્લેઑફને ધ્યાનમાં રાખતા KKR માટે આ મહત્વપૂર્ણ મેચ હશે. આજની મેચ કોણ જીતશે, કોલકાતા કે પંજાબ? શ્રેયસ અય્યર આજે કેટલા રન બનાવશે? વરુણ ચક્રવર્તી કેટલી વિકેટ લેશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.