શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ, નવાવાડજ તરફથી દિપાવલી પર્વ નિમિતે સમાજના વેપારી-ધંધાદારીઓ માટે સમુહ ચોપડા પુજનનું આયોજન મંદિર કેમ્પસમાં કરવામાં આવેલ, જેનો લાભ મોટી સંખ્યામાં સમાજનાં લોકોએ લીધો હતો.