back to top
Homeગુજરાતપાટણ રેગિંગકાંડની ઈનસાઇડ સ્ટોરી:રાત્રે રેગિંગથી લઈ મૃતકના હોસ્પિટલ પહોંચવા સુધીની એ સાડા...

પાટણ રેગિંગકાંડની ઈનસાઇડ સ્ટોરી:રાત્રે રેગિંગથી લઈ મૃતકના હોસ્પિટલ પહોંચવા સુધીની એ સાડા ત્રણ કલાક, વાંચો દિવ્ય ભાસ્કર પર 4.30 વાગ્યે

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં 16 નવેમ્બરની રાત્રે સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવ્યા બાદ એક જુનિયર વિદ્યાર્થીનું મોત થયું છે. આ રેગિંગકાંડને લઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ રેગિંગકાંડમાં ડી બ્લોકમાં એ સાડા ત્રણ કલાક સુધી વિદ્યાર્થી સાથે શું શું થયું હતું એ અંગે દિવ્ય ભાસ્કર જણાવી રહ્યું છે. આ સાડા ત્રણ કલાકની અંદરની વાત વાંચો આજે 4.30 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments