વહેલી સવારે સંભલની જામા મસ્જિદમાં સર્વે કરવા આવેલી ટીમને જોઈને મુસ્લિમ સમુદાયના લોકો ગુસ્સે થઈ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પોલીસ પર લગભગ ત્રણ કલાક સુધી પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. નારાજ લોકોને સમજાવતા SPએ કહ્યું- રાજકારણીઓના નામે તમારું ભવિષ્ય બગાડો નહીં, પરંતુ લોકો કંઈ સાંભળવા તૈયાર ન હતા. સંભલમાં અરાજકતાની 25 તસવીરો…