અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ હાલ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવી રહી છે અને હજુ ઘણા રેકોર્ડ બનાવશે. હાલમાં આ ફિલ્મે 1000 કરોડની સૌથી ઝડપી કમાણી કરી છે. માત્ર છ દિવસમાં વર્લ્ડ વાઈડ 1000 કરોડનો આંકડો પાર કરતાં ‘પુષ્પા-2’એ ઈતિહાસ રચ્યો છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ની કમાણીના આંકડા સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનાર ભારતીય ફિલ્મ 1000 કરોડના કલબમાં કેટલી ભારતીય ફિલ્મનો સમાવેશ (તમામ આંકડાઓ વર્લ્ડ વાઈડ કમાણીના છે) બોક્સ ઓફિસ પર પુષ્પ’રાજ’! ‘પુષ્પા’ 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી
2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ સંસ્કરણો સહિત આ ફિલ્મે ભારતમાં 313 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં એ છઠ્ઠા નંબર પર છે.