back to top
Homeગુજરાતધાર્મિક કાર્યક્રમ:શ્રી સદગુરુ પરિવાર તથા રઘુવંશી સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

ધાર્મિક કાર્યક્રમ:શ્રી સદગુરુ પરિવાર તથા રઘુવંશી સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

સદગુરુ પરિવાર ગુજરાત અને રઘુવંશી લોહાણા પરિવાર ઉત્તર ગુજરાતના સહયોગથી આજરોજ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા અલ્પેશભાઈ ઠક્કર મુખ્ય યજમાનપદે અને કાજલબેનના પરિવારના અજમાન પદે મામા કંકેશ્વરી દેવીના વિચારો આખા ભારત વર્ષમાં ફેલાય અ હેતુંથી યોજાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments