back to top
Homeદુનિયારશિયાના કઝાનમાં 26/11 જેવો હુમલો:યુક્રેનનો ડ્રોન હુમલો, ઈમારત સાથે ટકરાયું; સ્ક્યૂ ઓપરેશન...

રશિયાના કઝાનમાં 26/11 જેવો હુમલો:યુક્રેનનો ડ્રોન હુમલો, ઈમારત સાથે ટકરાયું; સ્ક્યૂ ઓપરેશન ચાલુ

રશિયાના તાતારસ્તાનની રાજધાની કઝાનમાં એક ઇમારત પર યુક્રેને ડ્રોન હુમલો કર્યો છે. ઘટના બાદ તરત જ અસરગ્રસ્ત રહેણાંક સંકુલમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ, આતંકવાદીઓએ આ રીતે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વિમાનો ક્રેશ કરી આતંકવાદી હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ 4 પ્લેન હાઇજેક કર્યા હતા. તેમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્વની ઈમારતો પર તૂટી પડ્યા હતા. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. વધુ એપડેટ કરી રહ્યા છીએ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments