રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અચાનક જ 30 જેટલા ધારાસભ્યો, નેતાઓ અને મહાનુભાવોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી છે. જોકે, કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની 3 અને 6 મહિને ગૃહ વિભાગ, પોલીસ અને આઈબીના અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવતી હોય છે.