back to top
Homeગુજરાતયાયાવર પક્ષીઓનું આગમન:શિયાળા સાથે વઢવાણા તળાવમાં રંગબેરંગી પક્ષીઓનો મેળાવડો

યાયાવર પક્ષીઓનું આગમન:શિયાળા સાથે વઢવાણા તળાવમાં રંગબેરંગી પક્ષીઓનો મેળાવડો

ડભોઇના વઢવાણા તળાવમાં શિયાળાની જમાવટ સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. રાજહંસ, ગાજહંસ, ભગવી‎ સુરખાબ, પિંટેલ, કોમનપોચાર્ડ, કોમલટીલ, વિજિયન, કાબરી કારચિયા, ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે. હાલ તળાવમાં આશરે‎ 70 થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલખાતા દ્વારા ટાવર પણ ઉભો કરાયો છે.‎ આ સુંદર પક્ષીઓને નિહાળવા હોય તો સૌથી શ્રેષ્ઠ સમય સવારે 4 વાગ્યાનો છે.‎

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments