back to top
Homeદુનિયાકેલિફોર્નિયામાં આગથી સર્જાયો ફાયરનાડો...VIDEO:માણસો-પ્રાણીઓ બેઘર થયા, અંતરિક્ષમાંથી પણ દેખાઈ રહ્યો છે ધુમાડો

કેલિફોર્નિયામાં આગથી સર્જાયો ફાયરનાડો…VIDEO:માણસો-પ્રાણીઓ બેઘર થયા, અંતરિક્ષમાંથી પણ દેખાઈ રહ્યો છે ધુમાડો

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધીમાં 1900 ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. આગ એટલી ભયાનક છે કે હોલીવુડ સ્ટાર્સ અને યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા છે. મંગળવારે લાગેલી આગ 3 દિવસમાં 28 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે; 5 લોકોના મોત થયા છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. કેલિફોર્નિયામાં લાગેલી આગને લગતા 5 પાવરફુલ વીડિયોઝ જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments