કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના 5મા સૌથી મોટા હાઇ-સ્પીડ ટેસ્ટિંગ ટ્રેક નેટ્રેક્સ પર ફરારીની સવારી કરી હતી. ફરારીની સ્પીડ 200 કિમી પ્રતિ કલાકથી વધુ હતી, જેનો વીડિયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શેર કર્યો છે. આ વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો.