વર્ષ 2019થી 2023 દરમિયાન સૌથી વધુ અકસ્માતો ક્યારે થયા છે? કોને સૌથી વધુ અસર થઈ છે અને 2020થી કેસ કેવી રીતે વધ્યા છે? ગામડાઓમાં કે શહેરોમાં અકસ્માતો વધુ થાય છે કે કેમ? ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ અકસ્માતો થાય છે અને કયા શહેરમાં સૌથી ઓછા થાય છે? આ અકસ્માતો પાછળના મુખ્ય કારણો સહિત યુવાનો ખાસ કરીને જોખમમાં કેમ છે? અને તેમને રોકવા માટે કયા પગલાં મદદ કરી શકે છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ગુજરાતના માર્ગ અકસ્માતો વિશે આ તમામ ચોંકાવનારી વિગતો જાણવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.