back to top
Homeગુજરાતઅમિત શાહ આજે અમદાવાદમાં, સંભા સંબોધશે:હેલ્મેટ સર્કલથી GMDC ગ્રાઉન્ડ સુધીની કળશ યાત્રામાં...

અમિત શાહ આજે અમદાવાદમાં, સંભા સંબોધશે:હેલ્મેટ સર્કલથી GMDC ગ્રાઉન્ડ સુધીની કળશ યાત્રામાં ક્ષત્રિયાણીઓનો ભવ્ય તલવાર રાસ, થોડીવારમાં શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ધાટન કરશે

ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ આજે (23 જાન્યુઆરી) ફરી અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં અમદાવાદના GMDC મેદાનમાં આયોજીત હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે જે બાદ અમદાવાદ શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોની વચ્ચે અમિત શાહ બપોરે સુરત જશે અને ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ રાણીપ વિસ્તારમાં એક જાહેરસભાને પણ શાહ સંબોધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments