અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ‘સ્ટારગેટ’ લોન્ચ કર્યો છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય સફળતા માટે એઆઈની જરૂરિયાત છે. પરંતુ અમેરિકાને પડકાર આપતા ચીન પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીની કંપની ડીપસીકે એક એઆઈ મૉડલ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડલ ઓપનએઆઈ જેવી દિગ્ગજ કંપનીઓને ગણતરી, કોડ જનરેશન, ખર્ચ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં પાછળ છોડી શકે છે. AI ટુલ્સને દરેક સુધી પહોંચ માટે MIT લાઈસન્સ સાથે ઓપન-સોર્સ કર્યા