back to top
Homeબિઝનેસબજેટ 2025માં આરોગ્યની કોઈ મોટી જાહેરાત નથી:ભારતમાં આરોગ્ય પર 50% પોતાના ખિસ્સામાંથી...

બજેટ 2025માં આરોગ્યની કોઈ મોટી જાહેરાત નથી:ભારતમાં આરોગ્ય પર 50% પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરે છે સામાન્ય માણસ

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી જાહેરાત નથી કરી. જેની લોકો અપેક્ષા રાખે છે અને સૌથી વધુ જરૂર છે. તેમના 77 મિનિટના ભાષણમાં તેમણે ફક્ત એક જ વાર “હેલ્થકેર” શબ્દનો ઉપયોગ કર્યો. આ વખતે પણ પાછલા બજેટની જેમ તેમણે ફક્ત થોડી દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અને તેને થોડી સસ્તી બનાવવાની જાહેરાત કરી છે. જાણો મુખ્ય મુદ્દાઓ- આ ઉપરાંત તેમણે બજેટમાં ફક્ત સ્વાસ્થ્ય સંબંધિત આ બાબતો કહી- આ વખતે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી જાહેરાત નથી; જ્યારે 2024ની બંને જાહેરાતો બિનઅસરકારક ગયા વર્ષે, 2024ના બજેટમાં આરોગ્ય સંબંધિત 2 મોટી જાહેરાતો કરવામાં આવી હતી- 1. કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી શૂન્ય થઈ કેન્સરની આ 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી શૂન્ય કરવામાં આવી- 2. નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનશે સમયસર ડોક્ટર, દવા અને સારવાર ન મળવાથી દેશમાં દર કલાકે 348 લોકોના મોત સામાન્ય માણસની સારવાર પર ખર્ચમાં ભારતથી ચીન-ભૂટાન આગળ UPAના 10 વર્ષમાં 3 ગણો તો NDAમાં 2.5 ગણો વધ્યો બજેટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments