back to top
Homeગુજરાતભાસ્કર ઈન્વેસ્ટિગેશનમાં IAS-IPSની કરમકુંડળી ખૂલી:કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન; વાંચો કાલે...

ભાસ્કર ઈન્વેસ્ટિગેશનમાં IAS-IPSની કરમકુંડળી ખૂલી:કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન; વાંચો કાલે સવારે 6 વાગ્યાથી માત્ર દિવ્ય ભાસ્કર એપ પર

ACBએ ક્લાસ-વન ભ્રષ્ટ અધિકારીઓની ફાઈલો તૈયાર કરી તપાસ માટે સરકારની મંજૂરી માગી છે પણ સરકારે તપાસ રોકી રાખી છે. ભાસ્કર રિપોર્ટર દીર્ઘાયુ વ્યાસના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, કોઈ ક્લાસ-વન ઓફિસરનો વિદેશમાં મોલ છે તો કોઈની કરોડોની જમીન છે. ક્રિપ્ટોથી કન્સ્ટ્રક્શન સુધીની કાળી કમાણીનું ઈન્વેસ્ટિગેશન જુઓ આવતીકાલે 12 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી માત્ર દિવ્ય ભાસ્કર એપ પર. વીડિયો જોવા ઉપરના ફોટા પર ક્લિક કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments