back to top
Homeગુજરાતગુજકેટ-2025નું પરીક્ષાનું માળખું અને તારીખ જાહેર:1 લાખથી વધુ વિદ્યાર્થીઓ 23 માર્ચે પરીક્ષા...

ગુજકેટ-2025નું પરીક્ષાનું માળખું અને તારીખ જાહેર:1 લાખથી વધુ વિદ્યાર્થીઓ 23 માર્ચે પરીક્ષા આપશે, વિષય અને માર્ક્સવાઇઝ પરીક્ષાનો અભ્યાસક્રમ જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET-2025ની પરીક્ષાની તારીખ અને માળખું જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 23 માર્ચ 2025, રવિવારે રાજ્યભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. કેવું રહેશે પરીક્ષાનું માળખું?
ગુજકેટ-2025 એ 160 માર્ક્સની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા હશે, જેમાં મોટા ભાગના પ્રશ્નો NCERT પાઠ્યપુસ્તક આધારિત રહેશે. વિષય અને માર્ક્સવાઇઝ અભ્યાસક્રમ: પરીક્ષા માટે વિષયવાઇઝ સમય: પરીક્ષા માટેની ભાષા: એન્જિનિયરિંગ અને ફાર્મસી પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ પગથિયું!
ગુજકેટ-2025 ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ રાજ્યની ટોપ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments