back to top
Homeગુજરાતસન્ડે ફોટો સ્ટોરી:RTOમાં અડધા કરોડથી વધુના ખર્ચે હાઈટેક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બને...

સન્ડે ફોટો સ્ટોરી:RTOમાં અડધા કરોડથી વધુના ખર્ચે હાઈટેક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બને છે: AI જેવી જ વીડિયો એનાલિટિક સિસ્ટમ, કેમેરા 360 ડિગ્રી ફરશે, ટેસ્ટમાં ચોકસાઈ વધશે

રાજકોટ આરટીઓમાં વર્તમાન ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક વારંવાર બંધ થઇ જતો હોવાને કારણે બાજુમાં ન નવો ટ્રેક તૈયાર થઇ રહ્યો છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આશરે અડધા કરોડના ખર્ચે નવો ડ્રાઈવિંગ ટ્રેક બની રહ્યો છે. આ ટ્રેકમાં આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) સેન્સર હશે. 360 ડિગ્રી ફરતા આધુનિક કેમેરાને લીધે ટૂ-વ્હિલર અને ફોર વ્હિલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોક્કસાઈપૂર્વક થઈ શકશે. ખાસિયત | આધુનિક RFID સેન્સર હશે, લોકોને ટેસ્ટ કેમ આપવી તેનો વીડિયો બતાવાશે { ટેસ્ટ પહેલાં લોકોને ટેસ્ટ આપવાનો વીડિયો બતાવાશે, જેથી લોકોને જાણકારી મળે, ફેલ ન થાય { ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક વીડિયો એનાલિટિક હશે, આખી ટેસ્ટનું વીડિયો રેકોર્ડિંગ થશે: અરજદાર પણ જોઈ શકશે કે પોતે ક્યાં ભૂલ કરી. { ટેસ્ટ ટ્રેકની બહાર ઊભેલા અન્ય અરજદારો પણ મોટી સ્ક્રીનમાં ટેસ્ટ જોઈ સમજણ કેળવી શકશે. { આ ટ્રેકમાં આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) સેન્સર હશે. { 360 ડિગ્રી ફરતા આધુનિક કેમેરાને લીધે ટૂ-વ્હિલર અને ફોર વ્હિલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોક્કસાઈપૂર્વક થઈ શકશે. { ટ્રેક બંધ થઈ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments