ગંગા-યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના કાંઠે સ્થિત પ્રયાગરાજનો મહાકુંભ ઉજ્જડ થઈ રહ્યો છે. મજૂરો ટેન્ટ હટાવી રહ્યા છે. આ કામ માટે તેમને બેથી અઢી મહિનાનો સમય લાગશે. એક સમયે અહીં કરોડોની ભીડ જોવા મળી રહી હતી, હવે રસ્તાઓ અને ગલીઓમાં શાંતિ પ્રસરેલી છે. આ વિસ્તારને ઉજ્જડ જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. ડ્રોન VIDEOમાં જુઓ નિર્જન કુંભ નગર….