back to top
Homeસ્પોર્ટ્સભાસ્કર પોલ- 92% યુઝર્સે કહ્યું ભારત જીતશે:49 હજારમાંથી 79% લોકોને હાર્દિક ગેમ...

ભાસ્કર પોલ- 92% યુઝર્સે કહ્યું ભારત જીતશે:49 હજારમાંથી 79% લોકોને હાર્દિક ગેમ ચેન્જર બનશે એવો વિશ્વાસ; ચક્રવર્તીએ હેડની વિકેટ લીધી, 26% લોકો સાચા પડ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાઈ રહી છે. ભાસ્કર એપ પર યુઝર્સને ભારતની જીતવાની શક્યતાઓ, ટ્રેવિસ હેડની વિકેટ કોણ લેશે અને પ્લેઇંગ-11 સંબંધિત સવાલો પર તેમના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા. 53 હજાર 606 યુઝર્સે પોતાનો અભિપ્રાય આપ્યો. 92% લોકોએ કહ્યું કે ભારત આજે ઓસ્ટ્રેલિયાને હરાવશે. 26% યુઝર્સે કહ્યું હતું કે વરુણ ચક્રવર્તી ટ્રેવિસ હેડની વિકેટ લેશે, અને આવું જ થયું. જ્યારે 79% લોકોએ કહ્યું કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ગેમ ચેન્જર સાબિત થશે. ભાસ્કર પોલ પરિણામ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments