મહાકુંભમાં VVIP સુવિધાઓ દૂર કરવામાં આવી રહી છે. અરૈલ ઘાટ પર તરતી જેટીને પણ તોડી પાડવામાં આવી રહી છે. આ એ જ જેટી છે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ સંગમ સ્નાન કર્યું હતું. જુઓ વીડિયો…