યજમાન પાકિસ્તાન, વેન્યૂ દુબઈ અને 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. પછી ભલે તે વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી હોય કે ગ્લેન ફિલિપ્સના ઉડતા કેચ હોય, અબરાર અહેમદનું ઈશારા સેલિબ્રેશન હોય કે પછી ભારતનો એક જ સ્ટેડિયમમાં રમવાનો વિવાદ હોય; 2025 ચેમ્પિયન્સ ટ્રોફીને યાદગાર બનાવતી રસપ્રદ બાબતો, મંડે મેગા સ્ટોરીમાં જાણીશું…