back to top
Homeગુજરાતગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો:છોટા ઉદેપુરના ઘેલવાંટમાં લોકો ઘરમાં પુરાયા, એપ્રિલ-મેમાં...

ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો:છોટા ઉદેપુરના ઘેલવાંટમાં લોકો ઘરમાં પુરાયા, એપ્રિલ-મેમાં વધુ ગરમી પડવાની શક્યતા

છોટા ઉદેપુરના ઘેલવાંટ વિસ્તારમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલી તીવ્ર ગરમી નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. આ ભીષણ ગરમીના કારણે લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો એરકંડિશનર અને કૂલરનો સહારો લઈ રહ્યા છે. તજજ્ઞોના મતે, માર્ચમાં જ આટલી ગરમી પડવાથી એપ્રિલ, મે અને જૂન મહિનામાં તાપમાન વધુ વધવાની શક્યતા છે. આ વર્ષે ગરમીનો પારો નવો રેકોર્ડ બનાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments