RCBની ગણતરી IPLની સૌથી લોકપ્રિય ટીમોમાં થાય છે. ટીમ 2024ની સિઝનમાં પ્રથમ 8 મેચમાંથી 7માં હારી હતી. પરંતુ આ પછી તેણે શાનદાર વાપસી કરી. નિષ્ણાતો ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર માની ચૂક્યા હતી. ક્વોલિફિકેશનની 0.2 ટકા તકો હોવા છતાં ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ એક એવી સિદ્ધિ હતી જેણે ચાહકોમાં ફ્રેન્ચાઇઝી માટે વિશ્વાસ જગાડ્યો હતો. આને RCBના શાનદાર કમબેક તરીકે યાદ કરવામાં આવે છે. જુઓ VIDEO…