back to top
Homeસ્પોર્ટ્સએક ભૂલથી ચમક્યું શશાંક સિંહનું નસીબ:પંજાબે અજાણતાં ખરીદ્યો, પછી શાનદાર પર્ફોર્મન્સના કારણે...

એક ભૂલથી ચમક્યું શશાંક સિંહનું નસીબ:પંજાબે અજાણતાં ખરીદ્યો, પછી શાનદાર પર્ફોર્મન્સના કારણે કરોડોમાં રિટેન થયો

પંજાબ કિંગ્સે 2024 IPL ઓક્શનમાં શશાંક સિંહને ભૂલથી ખરીદી લીધો હતો. મેનેજમેન્ટને થોડા સમય પછી આ વાતનો ખ્યાલ પણ આવ્યો. પરંતુ નિર્ણય લેવાઈ ગયો હતો અને પીછેહઠ કરવાનો કોઈ ઓપ્શન નહોતો. એ પછી સોશિયલ મીડિયા પર મીમ્સ ફરવા લાગ્યા. ટ્રોલિંગ દરમિયાન શશાંક ચૂપ રહ્યા. તેમણે IPLમાં પોતાની તાકાત બતાવી અને પોતાના પ્રદર્શનથી પંજાબને જીત અપાવી. પરિણામ એ આવ્યું કે, એક્સપર્ટ્સની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરતા પંજાબે 2025 IPL માટે શશાંકને રિટેન કર્યો. VIDEOમાં જુઓ કેવી રીતે એક ભુલથી બદલાયું શશાંક સિંહનું નસીબ….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments