back to top
Homeસ્પોર્ટ્સરિટાયર આઉટ તિલક થયો ને ગાળો હાર્દિકને પડી:પંત-ગોએન્કા રાજી રાજી, રોહિતે મજા...

રિટાયર આઉટ તિલક થયો ને ગાળો હાર્દિકને પડી:પંત-ગોએન્કા રાજી રાજી, રોહિતે મજા લીધી; દિગ્વેશ રાઠીને રાત ઓછી ને વેશ જાજા

તિલક વર્મા રિટાયર આઉટ થયો ને હાર્દિક પંડ્યાને ગાળો પડી; દિગ્વેશ રાઠીએ ફરી અલગ રીતે સેલિબ્રેશન કર્યું અને ફરી દંડાયો; હોમ ગ્રાઉન્ડમાં મુંબઈ સામે મેચ જીતી પંત અને ગોએન્કાના જીવમાં જીવ આવ્યો, મેચ પૂરી થયા પછી રોહિત શર્માએ કેવી રીતે મજા લીધી એ વીડિયોમાં જુઓ; હવે IPLમાં મોટી ટીમો હોવા છતાં પંજાબ અને રાજસ્થાનને રવિવારની સાંજનો સ્લોટ મળવા લાગ્યો છે. એનું કારણ શું? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments