ગુજરાત અને હૈદરાબાદની મેચ પહેલા લોકોએ મસાલો ભભરાવ્યો, રામનવમી અને ચૈત્રી નવરાત્રી સાથે કનેક્શન જોડ્યું; મુંબઈની ટીમમાં પ્લેયર્સ અને મેનેજમેન્ટ વચ્ચે બોન્ડીંગ વધારવા ઘણું કર્યું છતાં તિલક રિસાયો; બુમરાહના કમબેકને લઈને મોટા સમાચાર આવ્યા; ટ્રેવિસ હેડે સંજુબાબાનો લૂક અજમાવ્યો. શું ડાયલોગ લખ્યો? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’