back to top
Homeસ્પોર્ટ્સરાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને છંછેડ્યો!:ધોની કેપ્ટન બન્યો તો લોકોને જાડેજા યાદ આવી...

રાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને છંછેડ્યો!:ધોની કેપ્ટન બન્યો તો લોકોને જાડેજા યાદ આવી ગયો; હવે તો પાકિસ્તાનીઓએ પણ રિઝવાનની મજા લીધી

ધોની CSKનો કેપ્ટન બનતા જ ચેન્નઈના ફેન્સ તો ખુશ થયા છે…પણ ધોની ફરી કેપ્ટન બનતા જ લોકોને જાડેજા યાદ આવી ગયો! RCB સામે તેના જ હોમગ્રાઉન્ડમાં લોકલ બોય કેએલ રાહુલે દિલ્હી માટે મેચ વિનિંગ રમી..મેચ પૂરી થયા પછી તેણે એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું…હવે કોહલી શું કરે છે તે જવાનું રહ્યું; આ પાકિસ્તાનીઓ પણ મોહમ્મદ રિઝવાનને છોડતા નથી; એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments